વિદ્યાસહાયક ભરતી 2022 : 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, જેની સત્તાવાર જાહેરાત તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ સમાચાર પત્રો તેમજ સત્તાવાર વેબસાઈટ પર જાણકારી આપવામાં આવશે.
વિદ્યાસહાયક ભરતી 2022
- ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે.

11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે
- જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે.
- આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5% વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટે | અહીથી જોઈન થાવ |
Study NNN હોમ પેજ | અહીં ક્લિક કરો |