Tag Archives: How To Download PGVCL Bill

PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?

By | April 19, 2023

PGVCL Bill Download : પશ્વિમ ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પદ્ધતિ. આપણો દેશ Information Technology ના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. મિત્રો ભારત સરકાર પણ ડિજીટલ ઈન્‍ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જેને ધ્યાને રાખીને 190 થી વધારે સેવાઓ માટે Digital Gujarat Portal અમલી બનાવેલ છે. હાલમાં તમે તમામ વીજ કંપનીઓની સેવાઓ ઓનલાઈન બજાવી શકો છો.… Read More »