PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?

By | April 19, 2023

PGVCL Bill Download : પશ્વિમ ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પદ્ધતિ. આપણો દેશ Information Technology ના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. મિત્રો ભારત સરકાર પણ ડિજીટલ ઈન્‍ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જેને ધ્યાને રાખીને 190 થી વધારે સેવાઓ માટે Digital Gujarat Portal અમલી બનાવેલ છે. હાલમાં તમે તમામ વીજ કંપનીઓની સેવાઓ ઓનલાઈન બજાવી શકો છો. PGVCL Bill Download ઓનલાઈન કરી શકો છો. એવી જ રીતે UGVCL Bill Download પણ કરી શકો છો. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા DGVCL Bill Download કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.

PGVCL Bill Download

ડિજીટલ ગુજરાત હેઠળ રાજ્યમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ ચૂકી છે. અને હજુ પણ અન્ય યોજનાઓ અને સેવાઓ ડીજીટલ થઈ રહી છે. આજે આપણે વીજ વિતરણ કરતી કંપની DGVCL વિશે વાત કરીશું. જેમાં PGVCL Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

આર્ટિકલનું નામPGVCL Bill Download
નિગમનું નામPaschim Gujarat Vij Company Limited.
PGVCL Bill Payment Status Check OnlineCheck Status
PGVCL નું મુખ્યમથકરાજકોટ
ModeOnline
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર1800-233-155-335
સમય મર્યાદામાં ગ્રાહકની વીજ ફરિયાદ નિકાલ ન થાય તો, રૂબરૂ સંપર્ક માટેનું સરનામુંધ કન્‍વીનર, કન્‍ઝ્યુમર ગ્રીવન્‍સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005
અધિકૃત વેબસાઈટhttps://www.dgvcl.com/
વોટ્સએપ ગ્રુપગ્રુપ માં જોડાવ

PGVCL વિશે ટૂંકમાં માહિતી

PGVCL એટલે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના પશ્વિમ ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક રાજકોટ છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

પીજીવીસીએલ કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે?

PGVCL વેબસાઈટ પર જુદી-જુદી સેવાઓ આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

1.સોલાર સ્કીમ
2.ગ્રાહકોની સેવાઓ
3.ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
4.વીજ ચોરી માટે રેપોર્ટિં
5.તમારું બિલ જાણો (Know Your Bill)
6.Energy Saving
7.તમારું બિલની ગણતરી
8.લોક દરબાર પ્રોગ્રામ
9.GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
10.અન્ય માધ્યમો દ્વારા Meter Testing

પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

  • PGVCL વિસ્તારમાં આવતા ગ્રાહકો પોતાનું લાઈટ બિલ મોબાઈલમાં મેળવી શકે છે.
  • જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.

How To Download PGVCL Bill

  • Paschim Gujarat Vij Company Limited નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે PGVCL Bill Download કરવું તેની માહિતી નીચે મુજબ છે.
  • સૌપ્રથમ Google માં PGVCL ટાઈપ કરવાનું રહેશે.
  • Google Search પરિણામ આવે તેમાં PGVCL Official Website ખોલવાની રહેશે.
  • Home page પર આવ્યા બાદ નીચે Consumer Corner દેખાશે.
  • જેમાં “View Latest Bill Details” પર ક્લિક કરવાનું રહેશે.
  • તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
  • જેમાં PGVCL Bill Details પેજમાં તમારી વિગતો નાખવાની રહેશે.
  • જેમાંથી તમારે Consumer No (For LT Consumer) અને Verification Code નાખવાનો રહેશે.
  • Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા PGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.
  • છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

PGVCL Bill Download ડાઉનલોડ કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

  • રાજ્યના નાગરિકો https://www.pgvcl.com/ વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ડાઉનલોડ કરી શકે છે.

પીજીવીસીએલ ઓનલાઈન પેમેન્‍ટ કેવી રીતે કરી શકાય?

  • ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન દ્વારા DGVCL ની ઓફિશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

PGVCL Bill Online Payment કરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

  • DGVCL Light Bill Online Pay કરવા માટે ગ્રાહકો દ્વારા UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.
PGVCL Bill Download
PGVCL Bill Download

__________________________________________________________________

લેખન સંપાદન : Study NNN team ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Study NNN ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

  • આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
  • અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
  • માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
HTML is also allowed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *