PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા, મોબાઈલથી અરજી કરો @uidai.gov.in
PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા : આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના વિના કોઈ સરકારી કામકાજ થતું નથી. આધાર કાર્ડનો હાલમાં એડ્રેસ પ્રૂફ અને બર્થ પ્રૂફ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. બેંકના કામથી લઈને પોસ્ટ ઓફીસ અને પાસપોર્ટ સુધી આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર જારી કરતી સંસ્થા… Read More »