RMC MPHW Recruitment 2023 : રાજકોટ મહાનગરપાલિકા ૧૧૭ જગ્યાઓ પર ભરતી જાહેર
RMC MPHW Recruitment 2023 : ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, આ ભરતીની વધુ વિગત નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવી… Read More »