NEET રિજલ્ટ 2022 @neet.nta.nic.in
NEET રિજલ્ટ 2022 : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 17મી જુલાઈ 2022 ના રોજ નેશનલ એન્ટ્રન્સ કમ એન્ટ્રન્સ ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધરી હતી. પરીક્ષા આયોજિત થયાને અડધાથી વધુ મહિના વીતી ગયા છે. હવે, બધા વિદ્યાર્થીઓ NTA NEET પરિણામ 2022 તપાસવા માટે અધીરા બની ગયા છે. વિદ્યાર્થીઓ પરિણામ ચકાસવા માટે વિવિધ વેબસાઇટની મુલાકાત લે છે. NEET રિજલ્ટ 2022 પરીક્ષાનું નામ નેશનલ… Read More »